
તમારું બેકઅપ અમારી પાસે છે
16MP અને 1080p HD સુધી, અસીમિત ફોટા અને વિડિઓઝનું મફતમાં બેક અપ લો. તેમને કોઇપણ ફોન, ટેબ્લેટ અથવા કમ્પ્યુટરથી photos.google.com પર ઍક્સેસ કરો – તમારા ફોટા સલામત, સુરક્ષિત અને હંમેશા તમારી સાથે રહેશે.

તમારા ફોટા ઝડપથી શોધો
તમારા ફોટા ગોઠવાયેલા છે તથા તેમાં રહેલ સ્થાનો અને વસ્તુઓ દ્વારા શોધવા યોગ્ય છે – કોઈ ટૅગિંગ આવશ્યક નથી. તમારા ગલૂડિયાના તમામ ફોટા શોધવા માટે બસ "કૂતરું" શોધો.


વધુ યાદગીરીઓ માટે જગ્યા કરો
તમારા ફોન પર ફરી ક્યારેય સ્થાન સમાપ્ત થવા બાબતે ચિંતા કરશો નહીં. સુરક્ષિત પણે બેકઅપ લીધેલા ફોટા બસ એક ટૅપમાં તમારા ઉપકરણના સ્ટોરેજમાંથી દૂર કરવામાં આવી શકે છે.

પ્રત્યેકના ફોટા, અંતે એકસાથે
શેર કરેલા આલ્બમ્સનો ઉપયોગ કરીને મિત્રો અને કુટુંબીજનો સાથે ફોટા પૂલ કરો. જેથી તમે કદી પણ એક પળ પણ નહીં ગુમાવો, પછી ભલેને પ્રત્યેકની પાસે ગમે તે ઉપકરણ હોય.






Jamie Johnson

Charlie Beaman

Charlie Beaman

Maggie Rose

Maggie Rose

Mike Emmett

Mike Emmett

Sam Brady
તમારા જેટલી જ સ્માર્ટ photos ઍપ્લિકેશન મેળવો
પૃથ્વી પરનું શ્રેષ્ઠ ફોટો ઉત્પાદનThe Verge
Google Photos એ તમારી નવી આવશ્યક ચિત્ર ઍપ્લિકેશન છેWired