Google શીટ વડે, તમે જ્યાં પણ હો ત્યાંથી નવી શીટ બનાવી શકો, તેમાં ફેરફાર તેમજ સહયોગ પણ કરી શકો છો. તે પણ મફતમાં.
Google શીટ પર જાઓ Google શીટ ડાઉનલોડ કરોGoogle શીટ્સ, રંગીન ચાર્ટ્સ અને ગ્રાફ્સ સાથે તમારા ડેટાને હાઇલાઇટ કરે છે. બિલ્ટ-ઇન ફોર્મૂલાઝ, પિવટ કોષ્ટકો અને શરતી ફોર્મેટિંગ વિકલ્પો સમય બચાવે છે અને સામાન્ય સ્પ્રેડશીટ કાર્યોને સરળ બનાવે છે. બધું જ મફત છે.
તમે જ્યાંપણ હોવ—તમારા ફોન, ટેબ્લેટ અથવા કમ્પ્યુટરથી તમારી સ્પ્રેડશીટ્સને ઍક્સેસ કરો, બનાવો અને સંપાદિત કરો — જયારે કનેક્શન ન હોય ત્યારે પણ.
Google શીટ્સ ડાઉનલોડ કરોતમારા લખતાંની સાથે તમારા બધા ફેરફારો આપમેળે સચવાય છે. તારીખ દ્વારા સૉર્ટ કરેલ, સમાન સ્પ્રેડશીટના જૂના સંસ્કરણો અને કોણે ફેરફાર કર્યા છે તે જોવા માટે તમે પુનરાવર્તન ઇતિહાસનો પણ ઉપયોગ કરી શકો છો.
માહિતીપ્રદ સારાંશોથી લઇને પૂર્વ-રચિત ચાર્ટ્સની પસંદગી સુધીના ડેટામાંથી પસંદ કરવા તમારા ડેટાનું વિહંગાવલોકન મેળવવા માટે અન્વેષણ પેનલનો ઉપયોગ કરો.
એડ-ઓન્સ સાથે તમારા શીટ્સ અનુભવને વધુ આગળ લઈ જાઓ. તમારી આગલી સ્પ્રેડશીટ્સમાં થોડું વધુ હાઇલાઇટ કરવા માટે શૈલીઓ એડ-ઓનને અજમાવો.
તમે બીજું શું ઉમેરી શકો છો તે જુઓતમે જ્યારે પણ તૈયાર હોવ ત્યારે શીટ્સ જવા માટે તૈયાર છે. બસ તમારા બ્રાઉઝર દ્વારા સ્પ્રેડશીટ બનાવો અથવા તમારા મોબાઇલ સાધન માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો.
Google શીટ્સ ડાઉનલોડ કરો